Best Maths Percentage MCQ Part-01 | Takavari | (ટકાવારી ભાગ-01) ટકાવારી ના દાખલા

Maths Percentage MCQ Part-01 | Takavari | (ટકાવારી ભાગ-01) ટકાવારી ના દાખલા

ટકાના ટકાના અડધાને કેવી રીતે લખાય ? [GPSC Class-2, 2017]
(A) 0.05
(B) 0.005
(C) 0.02
(D) 0.2
Ans= (B) 0.005

જો કોઈ એક સંખ્યાના 30% 150 થતા હોય તો તે જ સંખ્યા ના 150% કેટલા થાય ? [GSLDC Senior Clerk, 2016]
(A) 720
(B) 750
(C) 800
(D) 850
Ans. = (B) 750

રરૂપિયા 25ના 4% બરાબર કેટલી રકમ થાય ? [GPSSB Deputy Chitnish,2017]
(A) 75 પૈસા
(B) 1 રૂપિયો
(C) 1 રૂપિયો 50 પૈસા
(D) 1 રૂપિયો 25 પૈસા
Ans. = (B) 1 રૂપિયો

એએક પુસ્તકમાં 50% પાના સફેદ છે. 40% પાના લીલા છે. બાકી વધેલા 150 પાના પીળા છે. તો લીલાં રંગના પાના કેટલા હશે ? [HTAT, 2017]
(A) 600
(B) 6000
(C) 1500
(D) 450
Ans. = (A) 600

150 ના 30% =________ ? [Multi Tasting Staff, 2017]
(A) 25
(B) 35
(C) 45
(D) 55
Ans. = (C) 45

1500 નો એક પંચમાંશ ભાગ અને 1500 ના એક પંચમાંશ ટકા વચ્ચેનો તફાવત એટલે ____________ [PGVCL, 2017]
(A) 300
(B) 297
(C) 303
(D) 295
Ans. = (B) 297

(25% of 9000) ÷ 30 × 2=_____________ [GEMI, 2017]
(A) 37.5
(B) 150
(C) 300
(D) 75
Ans. = (B) 150

રૂપિયરૂપિયા 405 એટલે રૂપિયા_________ ના 90 % [CRC કો-ઓર્ડીનેટર ,2017]
(A) 350
(B) 355
(C) 405
(D) 450
Ans. = (D) 450

625ના 20 % ના 20 % =__________ [જુનિયર કલાર્ક, રાજકોટ 2017]
(A) 25
(B) 225
(C) 75
(D) 125
Ans. = (A) 25

જોયાને રાજુ કરતા 10 % વધારે મળે છે, તો રાજુને જોય કરતા કેટલા ટકા ઓછા મળે ? [GPSC, 2002]
(A) 9%
(B) 9 %
(C) 9 %
(D) 10 %
Ans. = (A) 9 %

Join a Social Media
WhatsApp Channel માં જોડાવા માટેClick Here
Telegram Channel માં જોડાવા માટેClick Here
YouTube Channel Subscribe કરવા માટેClick Here
Our Website Home PageClick Here
Spread the love

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top