WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Ojas New Bharti 2025 : ભાવનગરમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

Ojas New Bharti 2025 ભાવનગરમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

Ojas BMC Bharti 2025 : ગુજરાતમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઓજસ ગુજરાત દ્વારા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. વહિવટી અધિકારીથી લીને સ્ટાફ નર્સ સુધીની કૂલ 70 જગ્યાઓ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Ojas New Bharti 2025 અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વન માહિતી અહીં આપેલી છે.

ઓજસ ગુજરાત નવી ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC Bharti 2025)
પોસ્ટવહિવટી અધિકારીથી લીને સ્ટાફ નર્સ સુધી વિવિધ
જગ્યા70
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદાવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખ8-11-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

BMC Bharti 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
વહિવટી અધિકારી1
નાયબ કાર્યપાલક ઈજનેર(સીવીલ)1
સેનેટરી ઈન્‍સ્પેક્ટર1
સ્ટાફ નર્સ5
ટેકનીકલ આસીસ્ટન્ટ (ઇલેકટ્રીકલ)2
ફાર્માસીસ્ટ1
સ્ટેનોગ્રાફર (ગુજરાતી)1
સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)1
ફિમેલ હેલ્થ વર્કર30
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)27
કુલ70

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ વય મર્યાદા રાખવામાં આવી છે. જે તે પોસ્ટ માટે વય મર્યાદા વિશે વધારે જાણવા માટે ઓજસની વેબસાઈટ પર જઈને જે તે પોસ્ટનું નોટિફિકેશન વાંચવું.

પગાર ધરોણ

BMC Bharti 2025 અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ મળવા પાત્ર રહેશે. જોકે, ઉમદેવરોએ જે તે પોસ્ટના પગાર ધોરણ વિશે માહિતી જાણવા માટે https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર પોસ્ટનું નોટિફિકેશન વાંચવું.

અરજી કેવી રીતે કરવી?

  • ઓજસ અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને BMC સિલેક્ટ કરવું
  • ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી
Spread the love
Scroll to Top
Sarkari Naukri Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.