GSRTC Helper Bharti 2026: એસટી નિગમમાં 2,510 હેલ્પર પદો પર બમ્પર ભરતી, જાણો લાયકાત, પગાર અને Apply કરવાની રીત
જો તમે ITI પાસ કરેલું છે અને ગુજરાત એસટી નિગમ (GSRTC) માં સરકારી નોકરી મેળવવા માંગો છો, તો તમારા માટે ખુશખબર છે! GSRTC દ્વારા વિવિધ વર્કશોપ અને ડેપો માટે Helper (મિકેનિકલ/ટેકનિકલ) કેડરમાં કુલ 2,510 જગ્યાઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે OJAS પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરાઈ રહ્યા છે. અરજી કરવાની