CISF ભરતી 2025 : ધોરણ 10 પાસ ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની તક, ₹69,100 સુધી પગાર, વાંચો બધી માહિતી
CISF recruitment 2025, CISF ભરતી 2025 : સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચાર આવી ગયા છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ કોન્સ્ટેબલ અને ડ્રાઈવરની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આશરે 1124 જગ્યાઓ ભરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. […]