ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી: અમદાવાદ અને મહેસાણામાં સારા પગારની નોકરી મેળવવી સૂવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી
GTU Recruitment 2024, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી અમદાવાદ અને મહેસાણામાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટની 76 જગ્યાઓ માટે ઉમેદવારો ભરવા માટે અરજીઓ મંગાવી છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય […]