ONGC Recruitment 2025: ધો. 10 થી લઈને કોલેજ પાસ ઉમેદવારોને ONGCમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી
ONGC Apprentice Recruitment 2025: સારી નોકરી શોધી રહેલા B.Com, B.Sc, ડિપ્લોમા, ITI, અથવા 10મા ધોરણની ડિગ્રી ધરાવતા ઉમેદવારો ONGCમાં નોકરી મેળવવાની શાનદાર તક આવી ગઈ છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ એપ્રેન્ટિસ પદો માટે અરજીઓ મંગાવી છે. સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ONGC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની […]