IIMA Recruitment 2024 : અમદાવાદમાં મોભાદાર નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો A to Z માહિતી
IIMA Recruitment 2024, અમદાવાદ નોકરી : અમદાવાદમાં રહીને મોભાદાર નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઉત્તમ તક આવી ગઈ છે. ઇન્ડિયન ઇન્સ્ટીસ્ટૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાના નોટિફિકેશન પ્રમાણે જનરલ મેનેજર, આસીસ્ટન્ટ મેનેજર સહિતની પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આઈઆઈએમએ ભરતી અંગે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, […]
IIMA Recruitment 2024 : અમદાવાદમાં મોભાદાર નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો A to Z માહિતી Read More »