AMC Recruitment 2024 | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, અમદાવાદમાં પરીક્ષા વગર નોકરી મેળવવાનો જોરદાર તક, વાંચો બધી માહિતી
AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી: અમદાવાદમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા ભરતી