10th Pass Sarkari Naukri: 10 પાસ માટે 12543 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સોનેરી તક, અત્યારેજ કરી દો અરજી

10th Pass Sarkari Naukri: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે 12543 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10th Pass Sarkari Naukri | SSC Pass Government Job

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ02 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ14 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ssc.nic.in/

🔔 10th 12th Pass Govt Job: કસ્ટમ વિભાગમાં 10 પાસ તથા 12 પાસ માટે સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 63,200 સુધી

પોસ્ટનું નામ:

  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ
  • હવલદાર

ખાલી જગ્યા:

  1. કુલ ખાલી જગ્યા 12543
  2. મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ ની 11994
  3. હવલદાર ની 529

લાયકાત:

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પગારધોરણ

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફરૂપિયા 18,000 થી 22,000
હવાલદારરૂપિયા 18,000 થી 22,000

પસંદગી પ્રક્રિયા:

SSBની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ઘ્વારા 02 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 જુલાઈ 2023 છે.

ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ14 જૂન 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ14 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?

14 જુલાઈ 2023

Spread the love
Scroll to Top