યુનિયન બેંક ભરતી : કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાત સહિત દેશભરમાં આ બેંકમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો A to Z માહિતી
Union Bank Recruitment 2025, યુનિયન બેંક ભરતી : બેંકમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસ માટે ભરતી બહાર પાડી છે. બેંકે કૂલ 2691 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. યુનિયન બેંક ભરતી […]