Australia Restricts Foreign Student Intake: વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાનો મહત્વનો નિર્ણય, જાણો કેમ અને કોને થશે અસર?
Australia Limits International Student Enrolment: ઓસ્ટ્રેલિયા જઈ અભ્યાસ કરવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે તે 2025માં ઑસ્ટ્રેલિયામાં આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2.7 લાખ સુધી મર્યાદિત કરશે, જેથી સ્થળાંતરના રેકોર્ડ સ્તરનો સામનો કરી શકાય. સ્થળાંતર કરનારાઓના વધારાને કારણે ઘરના ભાડામાં ભારે વધારો થયો છે. Australia Restricts Foreign Student […]