Gujarat Anganwadi Merit List 2023 | ગુજરાત આંગણવાડી મેરીટ લિસ્ટ 2023 જાહેર

Gujarat Anganwadi Merit List ગુજરાત આંગણવાડી મેરીટ લિસ્ટ 2023: સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) દ્વારા આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી માટેનું મેરીટ લિસ્ટ અને રીજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને મેરીટ લિસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકશે.

Gujarat Anganwadi Merit List

10,000થી વધુ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી

ગુજરાત આંગણવાડી મેરીટ લિસ્ટ 2023 જાહેર: Gujarat Anganwadi Merit List 2023

મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું

રીજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું

e-hrms.gujarat.gov.in પર જઈને ચેક ર્વાનું રહેશે

ગુજરાત આંગણવાડી મેરીટ લિસ્ટ 2023

સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, વિવિધ જીલ્લા પંચાયત/મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેના ઓનલાઈન ફોર્મ તારીખ 08-11-2023 થી 30-11-2023 વચ્ચે ભરવામાં આવ્યા હતા.

Gujarat Anganwadi Merit List 2023 અને Gujarat Anganwadi Rejected List 2023 આજ રોજ e-hrms.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.

Anganwadi Merit List 2023

જે મહિલા ઉમેદવારોએ આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યાઓ માટે ફોર્મ ભરેલ છે તેઓ પોતાનું મેરીટ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન જોઈ શકશે.

ગુજરાત આંગણવાડી મેરીટ લિસ્ટ 2023 કઈ રીતે ચેક કરવું?

  • સૌપ્રથમ e-hrms.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
  • ત્યાર બાદ Recruitment મેનુ પર જાઓ.
  • Merit / Reject List ઓપ્શન પર જાઓ.
  • જાહેરાત પસંદ કરો. (જીલ્લા મુજબ પસંદ કરો).
  • પોસ્ટ પસંદ કરો.
  • Search બટન પર ક્લિક કરો.
  • તમારા સ્ક્રીન પર Merit / Reject List ઓપ્શન હશે જેમાં તમારું મેરીટ જોઈ શકશો.

નોંધ: ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આપેલ તમામ સૂચનાઓ ધ્યાન પૂર્વક વાંચો.

મેરીટ જોવા માટે અહીં ક્લિક કરો
રીજેક્ટ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવા માટેઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટેઅહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવા માટેઅહીં ક્લિક કરો
Home Page માટેClick Here
Spread the love
Scroll to Top