GMC Recruitmenr 2024 | ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી: ગાંધીનગરમાં નોકરી મેળવવા માટે આવી ગયો જોરદાર મોકો, ₹ 75,000 સુધી પગાર
GMC Recruitmenr 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી: ગાંધીનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અરજી પ્રક્રિયા 6 સપ્ટેમ્બર 2024થી શરુ થઈ છે. […]