10 pass surat mahanagar palika jobs | સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતી 2023

10 pass surat mahanagar palika jobs : સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતી 2023 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ ) ભરતી 2023 સુરત મહાનગરપાલિકા ખાતેના સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે દર્દીઓના ઓપરેશન પહેલા શેવિંગ્સને લગતી કામગીરી કરાવવા સારૂ નીચે જણાવેલ જગ્યા તા.21/05/2024 સુધી કરારીય ધોરણે ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નીચે જણાવેલ તારીખ તથા સમયે વોક- ઈન-ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ હોય, નિયત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ ડી-બ્લોક, સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ઉમરવાડા, સુરત ખાતે અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ સહિત નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતી 2023 10 pass surat mahanagar palika jobs

સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટનું નામબાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ )
નોકરીનું સ્થળગુજરાત
પસંદગી મોડઇન્ટરવ્યૂ
નોટિફિકેશનની તારીખ17 જુલાઈ 2023
ઇન્ટરવ્યૂ તારીખ24 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ

  • બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ )

જગ્યાઓ

  • 06

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ
  • વાળંદ ને લગતી કામગીરી નો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ

પગાર

  • 12,000/- ફિક્સ પ્રતિ માસ

SMC બાર્બર ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  1. સત્તાવાર વેબસાઇટ એટલે કે https://www.suratmunicipal.gov.in ની મુલાકાત લો
  2. જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
  3. બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ ) ને શોધો અને પછી નોકરીની ખાલી જગ્યાઓ માટે સંપૂર્ણ સૂચનાઓ વાંચો .
  4. જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે

10 pass surat mahanagar palika jobs અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતીની  ઇન્ટરવ્યૂ તારીખ શું છે?

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની  ઇન્ટરવ્યૂ તારીખ 24 જુલાઈ 2023 છે

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ. https://www.suratmunicipal.gov.in/

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટેઅહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
Home PageClick Here
Spread the love
Scroll to Top