ITI Pass New Job: આઈટીઆઈ પાસ માટે 300+ જગ્યાઓ પર નોકરી મેળવવાની તક, મહિનાનો પગાર ₹ 29,900 સુધી

ITI Pass New Job: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈટીઆઈ પાસ માટે 300+ જગ્યાઓ પર નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ITI Pass New Job | Cochin Shipyard Limited Recruitment 2023

સંસ્થાનું નામકોચીન શિપયાર્ડ લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ14 જુલાઈ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ14 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ28 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://cochinshipyard.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા શીટ મેટલ વર્કર, વેલ્ડર, ફીટર, ડીઝલ મેકેનિક, મોટર વિહિકલ મેકેનિક, પ્લમ્બર, પેઈન્ટર, ઈલેક્ટ્રીશિયન, ઇલેક્ટ્રોનિક મેકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક તથા શિપવ્રેઈટ વૂડની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યાની સંખ્યા
શીટ મેટલ વર્કર21
વેલ્ડર34
ફીટર88
ડીઝલ મેકેનિક19
મોટર વિહિકલ મેકેનિક5
પ્લમ્બર21
પેઈન્ટર12
ઈલેક્ટ્રીશિયન42
ઇલેક્ટ્રોનિક મેકેનિક19
ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક34
શિપવ્રેઈટ વૂડ5
કુલ ખાલી જગ્યા300

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, CSLની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. તથા અન્ય લાયકાત સંબંધી તમામ માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં નોકરી મેળવવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન પરીક્ષા તથા ત્યારબાદ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવાની રહેશે.

પગારધોરણ:

કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈએ શકો છો.

વર્ષમાસિક પગારધોરણઓવરટાઈમ વળતર
પ્રથમ વર્ષરૂપિયા 23,300રૂપિયા 4,900
બીજું વર્ષરૂપિયા 24,400રૂપિયા 5,000
ત્રીજું વર્ષરૂપિયા 24,800રૂપિયા 5,100

જરૂરી ડોક્યુમેન્ટ:

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • અનુભવનું સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી
  • અન્ય

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  1. સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  2. હવે કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://cochinshipyard.in/ વિઝીટ કરો.
  3. હવે “Career” સેકશન માં જાઓ.
  4. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  5. હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  6. હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  7. એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની નોટિફિકેશન કોચીન શિપયાર્ડ લિમિટેડ ઘ્વારા 14 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ 14 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 જુલાઈ 2023 છે.

ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ14 જુલાઈ 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ28 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

અરજી કરવાની અંતિમ તારીખ શું છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2023 છે.

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટેઅહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
Home PageClick Here
Spread the love
Scroll to Top