Railway Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારતીય રેલવેમાં 1015+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Railway Recruitment 2023
| સંસ્થાનું નામ | ભારતીય રેલવે |
| પોસ્ટનું નામ | વિવિધ |
| નોકરીનું સ્થળ | ભારત |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| નોટિફિકેશનની તારીખ | 18 જુલાઈ 2023 |
| ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 22 જુલાઈ 2023 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 ઓગસ્ટ 2023 |
| ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://secr.indianrailways.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન રેલવે દ્વારા
- આસિસ્ટન્ટ લોકો પાઇલોટ,
- ટેક્નિશિયન તથા
- જુનિયર એન્જીનીયરની
પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
જાહેરાતમાં આપેલ માહિતી ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં આસિસ્ટન્ટ લોકો પાઇલોટની 820, ટેક્નિશિયનની 132 તથા જુનિયર એન્જીનીયરની 64 આમ કુલ 1016 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
| પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
| આસિસ્ટન્ટ લોકો પાઇલોટ | 820 |
| ટેક્નિશિયન | 132 |
| જુનિયર એન્જીનીયર | 64 |
| કુલ | 1016 |
લાયકાત:
મિત્રો, રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.
| પોસ્ટનું નામ | શેક્ષણિક લાયકાત |
| આસિસ્ટન્ટ લોકો પાઇલોટ | 10 પાસ તથા ITI અથવા ડિપ્લોમા |
| ટેક્નિશિયન | 10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પાસ |
| જુનિયર એન્જીનીયર | 3 વર્ષનો ડિપ્લોમા |
પસંદગી પ્રક્રિયા:
ભારતીય રેલવેની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા (ઓનલાઇન)
- પુરાવાઓની ચકાસણી
- તબીબી પરીક્ષા (જરૂરી હોય તો)
પગારધોરણ:
ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
| પોસ્ટનું નામ | પગારધોરણ |
| આસિસ્ટન્ટ લોકો પાઇલોટ | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
| ટેક્નિશિયન | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
| જુનિયર એન્જીનીયર | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ https://secr.indianrailways.gov.in/ પર જાઓ.
- હવે આ વેબસાઈટ પર આપેલ “Recruitment” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન ભારતીય રેલવે દ્વારા 18 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.
| ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ | 22 જુલાઈ 2023 |
| ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 21 ઓગસ્ટ 2023 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
| નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
| અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
અરજી કરવાની અંતિમ તારીખ શું છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023 છે.
આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?
અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.
| Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
| Telegram Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
| Online ટેસ્ટ આપવા માટે | અહીં ક્લિક કરો |
| YouTube Channel Subscribe કરવા | અહીં ક્લિક કરો |
| Home Page | Click Here |
