Railway Recruitment 2023: ભારતીય રેલવેમાં 1015+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, પગાર ₹ 1,12,400 સુધી

Railway Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારતીય રેલવેમાં 1015+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Railway Recruitment 2023

સંસ્થાનું નામભારતીય રેલવે
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ18 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://secr.indianrailways.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન રેલવે દ્વારા

  • આસિસ્ટન્ટ લોકો પાઇલોટ,
  • ટેક્નિશિયન તથા
  • જુનિયર એન્જીનીયરની
    પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં આસિસ્ટન્ટ લોકો પાઇલોટની 820, ટેક્નિશિયનની 132 તથા જુનિયર એન્જીનીયરની 64 આમ કુલ 1016 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પોસ્ટનું નામખાલી જગ્યા
આસિસ્ટન્ટ લોકો પાઇલોટ820
ટેક્નિશિયન132
જુનિયર એન્જીનીયર64
કુલ1016

લાયકાત:

મિત્રો, રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ લોકો પાઇલોટ10 પાસ તથા ITI અથવા ડિપ્લોમા
ટેક્નિશિયન10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પાસ
જુનિયર એન્જીનીયર3 વર્ષનો ડિપ્લોમા

પસંદગી પ્રક્રિયા:

ભારતીય રેલવેની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા (જરૂરી હોય તો)

પગારધોરણ:

ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
આસિસ્ટન્ટ લોકો પાઇલોટરૂપિયા 19,900 થી 63,200 સુધી
ટેક્નિશિયનરૂપિયા 19,900 થી 63,200 સુધી
જુનિયર એન્જીનીયરરૂપિયા 35,400 થી 1,12,400 સુધી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ https://secr.indianrailways.gov.in/ પર જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Recruitment” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ભારતીય રેલવે દ્વારા 18 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

અરજી કરવાની અંતિમ તારીખ શું છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટેઅહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
Home PageClick Here
Spread the love
Scroll to Top