12th Pass Clerk Recruitment: 12 પાસ માટે ક્લાર્કની 759 જગ્યાઓ પર ભરતી પગાર ₹ 63,200 સુધી

12th Pass Clerk Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 12 પાસ માટે ક્લાર્કની 759 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

12th Pass Clerk Recruitment | HSC Pass Clerk Recruitment

સંસ્થાનું નામએકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ
પોસ્ટનું નામક્લાર્ક
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
નોટિફિકેશનની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://emrs.tribal.gov.in/

🔔પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

🔔ખાલી જગ્યા:

EMRSની આ ભરતીમાં જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની કુલ 759 જગ્યાઓ ખાલી છે.

🔔પગારધોરણ:

EMRS માં ક્લાર્ક તરીકે પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને માસિક રૂપિયા રૂપિયા 19,900 થી 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

🔔લાયકાત:

મિત્રો, એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલની આ ભરતીમાં ક્લાર્ક ની પોસ્ટ ઉપર અરજી કરવા માટે તમારે કોઈપણ સ્ટ્રીમ આર્ટસ, કોમર્સ કે સાઈન્સથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.

🔔પસંદગી પ્રક્રિયા:

મિત્રો, એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલની આ ભરતીમાં જો તમે સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (OMR આધારિત)
  • ઇન્ટરવ્યુ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે EMRS ની સત્તાવાર વેબસાઈટ https://emrs.tribal.gov.in/ પર જઈ Recruitment ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે ક્લાર્કની પોસ્ટ માટે અરજી કરવા માંગો છો એ પોસ્ટ પર રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા ઘ્વારા 29 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે.

ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ31 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે (એકાઉન્ટન્ટ/ક્લાર્ક/લેબ અટેન્ડન્ટ)અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

12th Pass Clerk Recruitment વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?

31 જુલાઈ 2023

Spread the love
Scroll to Top