500 જગ્યા પર – બેંક ઓફ બરોડા ભરતી 2023

બેંક ઓફ બરોડા ભરતી 2023 :બેંક ઓફ બરોડા (BOB) એ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ ડિપાર્ટમેન્ટમાં કરારના આધારે એક્વિઝિશન ઓફિસર્સ (AO) ની ભરતી માટે નવીનતમ નોટિફિકેશન બહાર પાડી છેઆ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવાર સમયસર અરજી કરી સકે છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત , પગાર ધોરણ, અરજી કરવાની રીત વગરે તો મિત્રો તમે આ લેખ ને પૂરો વાંચવાનું ભૂલતા નહિ.

બેંક ઓફ બરોડા ભરતી 2023

સંસ્થાનું નામબેંક ઓફ બરોડા
પોસ્ટનું નામએક્વિઝિશન ઓફિસર્સ (AO)
જગ્યાની સંખ્યા500
અરજી કરવાની રીતઓનલાઇન
છેલ્લી તારીખ14 માર્ચ, 2023
સત્તાવાર વેબસાઇટbankofbaroda.in

Bank of Baroda Recruitment 2023 કુલ પોસ્ટ :

આ ભરતી માં બેંક ઓફ બરોડા દ્રારા એક્વિઝિશન ઓફિસર્સ (AO) માટે ખાલી પડેલ જગ્યા માટે 500 જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે જેની ઉમેદવારે ખાસ નોધ લેવી. ઉમેદવાર માટે આ મહત્વ ના સમાચાર ગણી સકાય.

Bank of Baroda Recruitment 2023 શૈક્ષણિક લાયકાત :

  • કોઈ પણ માન્ય યુનિવર્સીટી દ્રારા કે વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરિ છે. તથા
  • જાહેર બેંકો , ખાનગી બેંકો , વિદેશી બેંકો ,બ્રોકિંગ ફર્મ્સ , સિક્યોરિટી ફર્મ્સ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે પ્રાધાન્યમાં 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે છે .
  • સ્થાનિક ભાષા/વિસ્તાર/બજાર/ક્લાયન્ટ્સમાં પ્રાવીણ્ય/જ્ઞાન જરૂરિ છે.

અરજી ફી :

CategoryFees
Gen/ OBC/ EWSRs. 600/- as application fee cum intimation charges
 SC/ST/PWD candidates (Only Intimation Charges)Rs. 100/- as intimation charges
Mode of PaymentOnline

પગાર ધોરણ :

  • મેટ્રો શહેરો: રૂ. 5 લાખ p.a.
  • નોન-મેટ્રો શહેરો: રૂ. 4 લાખ p.a. ફિક્સ્ડ સેલેરી સિવાય
  • વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો

વય મર્યાદા :

આ ભરતી માટે ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુ માં વધુ ૨૮ વર્ષ ની વય ના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે આં બહાર ના ઉમેદવાર આં ભરતી માટે લાયક ગણાશે નહિ.

પસંદગી પ્રકિયા :

  • લેખિત પરીક્ષા
  • પર્ઈસનલ ન્ટરવ્યું
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરશો ?

  1. સત્તાવાર વેબ સાઈડ પર વિઝીટ કરો
  2. તેમાં તમારું અરજી પોસ્ટ પસંદ કરો
  3. અરજી ફોર્મ માં આપેલ માહિતી ભરો અને સબમિટ કરો
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. ફી ચૂકવો
  6. અરજીપત્રકની પ્રિન્ટ લઇ લો.

મહત્વ ની તારીખો :

Eventતારીખ
ફોર્મ ભરવાની તારીખ22 ફેબ્રુઆરી, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 માર્ચ, 2023
પરીક્ષાની તારીખટૂંક સમયમાં જાહેર થશે

મહત્વ ની કડીઓ :

જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
Spread the love
Scroll to Top