DSL Gujarat Recruitment 2023 🔴દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી

DSL Gujarat Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

DSL Gujarat Recruitment 2023 | Dahej SEZ Limited Gujarat Recruitment

સંસ્થાનું નામદહેજ સેઝ લિમિટેડ (Dahej SEZ Limited)
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.dahejsez.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ દહેજ સેઝ લિમિટેડ દ્વારા રિસેપ્શનિસ્ટ, આસિસ્ટન્ટ તથા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત શેક્ષણિક તથા અન્ય અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

પગારધોરણ

DSL માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
રિસેપ્શનિસ્ટરૂપિયા 14,000
આસિસ્ટન્ટરૂપિયા 18,000
ઓફિસ આસિસ્ટન્ટરૂપિયા 18,000

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો:

મિત્રો, તમે જો આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક છો તો તમારે નીચે મુજબના પુરાવાઓ જોડવાના રહેશે.

  • સી.વી /રીઝયુમ
  • આજદિન સુધીના અનુભવનું પ્રમાણપત્ર
  • અભ્યાસની તમામ માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા RPAD અથવા કુરિયરના માધ્યમથી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ એક્સએક્યુટિવ ઓફિસર, દહેજ઼ સેઝ લિમિટેડ, બ્લોક નો. ૧૪, ૩જો ફ્લોર, ઉદ્યોગ ભવન, સેક્ટર -૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૭, ગુજરાત છે.
  • અરજી કવર ઉપર “Application for the post of પછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટનું નામ લખવાનું રહેશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન દહેજ સેઝ લિમિટેડ દ્વારા ઘ્વારા 29 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 જુલાઈ 2023 છે.

ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ15 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

અરજી ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા RPAD અથવા કુરિયરના માધ્યમથી કરવાની રહેશે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?

15 જુલાઈ 2023

Spread the love
Scroll to Top