GACL Recruitment 2023 🔴 ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી

GACL Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GACL Recruitment 2023 | Gujarat Alkalies and Chemicals Limited Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળવડોદરા/દહેજ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ27 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.gacl.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા નીચે મુજબની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ડેપ્યુટી જનરલ મેનેજર/ચીફ મેનેજરમેનેજર / સિનિયર ઓફિસર
સિનિયર એન્જીનીયરસિનિયર ઓફિસર
ફેક્ટરી મેડિકલ ઓફિસરઓફિસર
આસિસ્ટન્ટ એન્જીનીયરસિનિયર કેમિસ્ટ
એક્ષેકયુટીવ ટ્રેઈનીટ્રેઈની મેન્ટેનન્સ આસિસ્ટન્ટ

કુલ ખાલી જગ્યા:

GACL ની આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી અમુક પોસ્ટ માટે 5 વર્ષ તો અમુક પોસ્ટ માટે 6 વર્ષના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર GACL ની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર અરજી કરી શકે છે.

પગારધોરણ

GACL માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ આ એક પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી અન્ય પ્રાઇવેટ સંસ્થાઓ કરતા સારો પગાર ચુકવવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GACLની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા ઘ્વારા 27 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 09 જુલાઈ 2023 છે.

ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ27 જૂન 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ09 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?

09 જુલાઈ 2023

Spread the love
Scroll to Top