Gsrtc ahmedabad recruitment 2023 apply online: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી

gsrtc ahmedabad recruitment 2023 apply online: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Gsrtc ahmedabad recruitment 2023 apply online [ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી ]

Gsrtc ahmedabad recruitment 2023 apply online: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી
Gsrtc ahmedabad recruitment 2023 apply online: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી
સંસ્થાનું નામ :ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ [GSRTC]
પોસ્ટનું નામ :વિવિધ
નોકરીનું સ્થળ :અમદાવાદ (ગુજરાત)
અરજીનો પ્રકાર :ઓફલાઇન
અરજી કરવાની શરૂઆત :08 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ :28 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઇટ :gsrtc.in

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ

  • દ્વારા વેલ્ડર,
  • એમ.વી.બી.બી,
  • ઈલેક્ટ્રીશિયન,
  • મશીનિષ્ટ,
  • હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર,
  • શીટ મેટલ વર્કર,
  • પેઈન્ટર તથા
  • મોટર મિકેનિકની
    એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

મિત્રો GSRTC દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેંડમાં આઇટીઆઈ પાસ અથવા ધોરણ 10/12 પાસ કરેલું હોવું જોઈએ.

લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે.

પગારધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો GSRTC ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવાની રહેશે?

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તમામ પુરાવાઓ જોડી તારીખ 08 જૂન 2023 થી 27 જૂન 2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વપૂર્ણ તારીખો [ Important Dates ]

અરજી કરવાની છેલ્લી તારીખ28-06-2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
 સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

gsrtc ahmedabad ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તમામ પુરાવાઓ જોડી તારીખ 08 જૂન 2023 થી 27 જૂન 2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

gsrtc ahmedabad ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 જૂન 2023 છે.

Spread the love
Scroll to Top