Mid Day Meal Scheme Recruitment 2023 🔴 મધ્યાહન ભોજન યોજનામાં પરીક્ષા વગર સીધી ભરતી, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

Mid Day Meal Scheme Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મધ્યાહન ભોજન યોજનામાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Mid-Day-Meal-Scheme-Recruitment-2023
Mid-Day-Meal-Scheme-Recruitment-2023

Mid Day Meal Scheme Recruitment 2023 | Madhyahan Bhojan Yojana Recruitment

સંસ્થાનું નામ :મધ્યાહન ભોજન યોજના
પોસ્ટનું નામ :સુપરવાઈઝર
નોકરીનું સ્થળ :ગુજરાત
અરજીનો પ્રકાર :ઓફલાઇન / ઓફલાઈન
અરજી કરવાની શરૂઆત :14 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ :26 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઇટ :https://mdm.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઈઝરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

  • સુપરવાઈઝર

કુલ ખાલી જગ્યા:

પી.એમ પોષણ યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ સુપરવાઈઝરની કુલ 10 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ: 10

લાયકાત (Eligibility):

મિત્રો, આ ભરતીની જાહેરાતમાં શેક્ષણિક તથા અન્ય લાયકાત ની કોઈ માહિતી આપવામાં આવી નથી જેથી લાયકાત સંબંધી તમામ માહિતી તમે સંસ્થાનો સંપર્ક કરી ને મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા (Selection Process ):

P.M. પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ મેરીટ ના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ પસંદગી કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂ

પગાર ધોરણ (Salary Scale)

મધ્યાહન ભોજન યોજનાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 15,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • માર્કશીટ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
  • ડિગ્રી
  • 2-ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, જિલ્લા સેવા સદન, રૂમ નંબર 31, સુરેન્દ્રનગર ખાતેથી મેળવવાનું રહેશે.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વપૂર્ણ તારીખો [ Important Dates ]

નોટિફિકેશનની તારીખનોટિફિકેશનની તારીખ14 જૂન 2023
અરજી કરવાની શરૂઆતની તારીખઅરજી કરવાની શરૂઆતની તારીખ14 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ26 જૂન 2023

અરજી કરવા માટે જરૂરી લિંક: [ Important Link ]

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
 સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમે પેજઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, જિલ્લા સેવા સદન, રૂમ નંબર 31, સુરેન્દ્રનગર ખાતેથી મેળવવાનું રહેશે.
આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 જૂન 2023 છે.

Spread the love
Scroll to Top