31 post NHM Gujarat Recruitment | NHM ગુજરાત ભરતી 2023

NHM Gujarat Recruitment (NHM ગુજરાત ભરતી 2023) :નેશનલ હેલ્થ મિશન ગુજરાત દ્રારા નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે પડેલ ખાલી જગ્યા પર ભરતી કરવામ આવશે આ ભરતી માં ઉમેદવાર ૩૦/૦૧/૨૦૨૩ થી અરજી કરી શકશે આ ભરતી ૧૧ માસ ના કારાર આધારિત કરવામાં આવશે .આજે અપને આ લેખ માં આ ભરતી ની તમામ માહિતી મેળવીશું તો મિત્રો તમે પણ આ ભરતી માં નોકરી મેળવવા માંગતા હોય તો આ લેખ ને પૂરો વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.

India Post Vacancy 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે આવી ભરતી, 40889 જગ્યાઓ 

NHM ગુજરાત ભરતી 2023 NHM Gujarat Recruitment

સત્તાવાર વિભાગNHM ગુજરાત
પોસ્ટવિવિધ
ભરતી નો પ્રકાર૧૧ માસ ના કરાર આધારિત
કુલ પોસ્ટ31
અરજી ની શરૂની તારીખ30/01/2023 થી શરૂ થાય છે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ06/02/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/

NHM Gujarat Recruitment કુલ જગ્યા ની રીતે પોસ્ટ :

  • સહાયક પ્રોફેસર / વરિષ્ઠ સલાહકાર: 02
  • ક્રમ નિવાસી / સલાહકાર : 03
  • ક્લિનિકલ સાયકોલોજિસ્ટ / સાયકિયાટ્રિક સોશિયલ વર્કર : 04
  • ટેકનિકલ કોઓર્ડિનેટર/પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ : 02
  • સલાહકારો: 20

શૈક્ષણિક લાયકાત :

  • મદદનીશ પ્રોફેસર / વરિષ્ઠ સલાહકાર : પોસ્ટ ગ્રેજ્યુએટ સાયકિયાટ્રી દા.ત., MD/DNB/3 વર્ષનો લઘુત્તમ અનુભવ સાથે ડિપ્લોમા.
  • સીનિયર નિવાસી / સલાહકાર : પોસ્ટ ગ્રેજ્યુએટ સાઈકાત્રિસ દા.ત., MD/DNB/ડિપ્લોમા.
  • ક્લિનિકલ સાયકોલોજિસ્ટ / સાયકિયાટ્રિક સોશિયલ વર્કર  : ક્લિનિકલ સાયકોલોજીમાં એમ.ફિલ / સાયકિયાટ્રિક સોશિયલ વર્કમાં એમ.ફિલ, માત્ર 1 લી અથવા 2 જી વર્ગ. અથવામનોવિજ્ઞાનમાં MA / M.Sc (ફક્ત 1 લી અથવા 2 જી વર્ગ લાગુ કરો) અથવા મેડિકલ સાયકિયાટ્રિક સોશિયલ વર્કમાં MA/MSW ડિગ્રી, માત્ર 1 લી અથવા 2 જી વર્ગ.
  • ટેકનિકલ કોઓર્ડિનેટર / પ્રોજેક્ટ કોઓર્ડિનેટર : BE (કોમ્પ્યુટર એન્જિનિયરિંગ) અથવા હેલ્થ રિલેટેડ ટેક્નોલોજી અથવા એમસીએમાં કામ કરવાના 2 વર્ષના અનુભવ સાથે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા

મહત્વ ની તારીખો :

શરૂની તારીખ30/01/2023
છેલ્લી તારીખ06/02/2023

અરજી કઈ રીતે કરશો :

  • ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ 
  • તમારી ફિલ્ડ પસંદ કરો
  • ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
  • જરૂરી ડોકયુમેન્ટ ઉપલોડ કરો
  • અરજી સબમિટ કર્યા પહેલા એક વાર ચેક કરી લો.
  • અરજી સબમિટ કરો
  • અરજી ની પ્રિન્ટ લઇ લો
  • અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન)🔔જાહેરાત જુઓ

FAQ: NHM ગુજરાત ભરતી 2023 માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન 2: NHM ગુજરાત ભરતી 2023 ની અરજી ની શરૂની તારીખ કઈ છે ?

30/01/2023

પ્રશ્ન 3: NHM ગુજરાત ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

https://arogyasathi.gujarat.gov.in/

પ્રશ્ન 4: NHM ગુજરાત ભરતી 2023 માં કુલ કેટલી પોસ્ટ છે ?

31

પ્રશ્ન 5: NHM ગુજરાત ભરતી 2023 ની અરજી મોડ કયો છે ?

ઓનલાઈન

Spread the love
Scroll to Top