SSB Constable Bharti 2023 🔴 SSB કોન્સ્ટેબલ 2023 માટે ભરતી

SSB Constable Bharti 2023 – ધોરણ 10 પાસ માટે કોન્સ્ટેબલની ભરતી – જો તમે ધોરણ 10 પાસ છો અને તમારે સરકારી નોકરી કરવાની ઈચ્છા છે ? તો ટેનશન લેવાની જરૂર નથી કારણકે સશશ્ત્ર સીમા બલ (SSB) માં ધોરણ 10 માટે કોન્સ્ટેબલ પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી માટેની નોટિફિકેશન 20 મેં 2023 ના રોજ બહાર પાડવામાં આવેલ હતી અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુન 2023 છે. આ ભરતીને લાગતી તમામ જાણકારી મેળવવા માટે તમેની સત્તાવાર નોટિફિકેશન વાંચો.

SSB Recruitment 2023 SSB Constable Bharti 2023
SSB Recruitment 2023
ભરતીનું નામ  SSB કોન્સ્ટેબલ
અરજી ઓનલાઈન કરવાની  
 છેલ્લી તારીખ 18 જૂન, 2023 છે.  
કુલ પોસ્ટ્સ   543   
શૈક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ કે સમકક્ષ  

🔔 SSB Recruitment 2023: હેડ કોન્સ્ટેબલ, ટ્રેડસમેન, SI અને ASI 1656 જગ્યાઓ માટે ભરતી

SSB Constable Bharti 2023 – પોસ્ટ નામ

  • કોન્સ્ટેબલ

કુલ ખાલી જગ્યા

કુલ જગ્યાઓ : 543

SSB Constable ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે ધોરણ 10 પાસ અથવા તેના સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.

SSB Constable Bharti 2023 – પગાર ધોરણ

  • પગાર : રૂ. 21,700 થી 69,100 સુધી નો છે.

SSB Constable Bharti 2023 – પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન

અરજી કરવાની રીત

સ્ટેપ 1 : સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ssb.gov.in/ પર જાઓ.

સ્ટેપ 2 : ત્યારબાદ વેબસાઈટ પર આપેલ “News & Highlight” ના બટન પર ક્લિક કરો

સ્ટેપ 3 : ત્યારબાદ આપેલ “Click Here to Apply” ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 4 : હવે તમારે જે પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવાનું છે તેની સામે આપેલ Apply બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5 : ઓનલાઈન અરજી ફોર્મ માં તમારી જરૂરી માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.

સ્ટેપ 6 : હવે ઓનલાઈન અરજી ફી ભરો.

સ્ટેપ 7 : અરજી ફોર્મ સબમિટ કર્યાં બાદ પ્રિન્ટ કાઢી અથવા pdf સેવ કરો.

Important Link 

જાહેરાત વાંચોઅહી ક્લિક કરો
ઓફીશીયલ વેબસાઈટઅહી ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )

અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુન 2023 છે.

Spread the love
Scroll to Top