SSC MTS Bharti 2023 : ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી 2023

SSC MTS Bharti 2023 : ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી 2023, સ્ટાફ સિલેક્શન કમિશને મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદારની પોસ્ટ 2023 માટે SSC MTS Notification 2023 જાહેર કર્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર SSC MTS ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આજે તમને આ આર્ટિકલ ની મદદ થી SSC MTS અને હવાલદાર ભરતીની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતોની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે,

SSC MTS Bharti 2023 : ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી 2023

સંસ્થા નુ નામસ્ટાફ સિલેક્શન કમિશન – SSC
પોસ્ટનું નામMTS & હવાલદાર
કુલ ખાલી જગ્યા1558
પોસ્ટ પ્રકારસરકારી નોકરી
નોકરી સ્થળઓલ ઈન્ડિયા
સત્તાવાર વેબસાઈટssc.nic.in
છેલ્લી તારીખ21/07/2023
અરજી મોડઓનલાઇન

SSC MTS અને હવાલદાર ભરતી 2023

પોસ્ટ નામખાલી જગ્યા
MTS & હવાલદાર1558

SSC MTS Bharti 2023 શૈક્ષણિક લાયકાત :

  • ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

પગાર / પગાર ધોરણ

પોસ્ટનું નામપેલેવલ
MTSપે લેવલ-1 7મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ
CBIC અને CBN માં હવાલદારપે લેવલ-1 7મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ CBIC અને CBN

અરજી ફી SSC MTS Bharti 2023

  • BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં રોકડ દ્વારા ફીની ચુકવણી કરી શકાય છે.
  • મહિલા/SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે કોઈ ફી નથી
  • અન્ય કેટેગરીના ઉમેદવારો રૂ. 100/-

SSC MTS Bharti 2023 કેવી રીતે અરજી કરવી 

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 

  • સૌ પ્રથમ SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે તમે MTS & હવાલદાર પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદઓનલાઈન ફી ની ચુકવણી કરો અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ21 જુલાઈ 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

SSC MTS Bharti 2023 મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://ssc.nic.in
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
કુલ જગ્યાઓ ની માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદાર ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

SSC MTS અને હવાલદાર ભરતી છેલ્લી તારીખ 21 જુલાઈ 2023 છે

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

સ્ટાફ સિલેક્શન કમિશન ની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in છે

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Spread the love
Scroll to Top