10th 12th Pass Railway Recruitment: રેલવેમાં 10 તથા 12 પાસ માટે 530 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

10th 12th Pass Railway Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રેલવેમાં 10 તથા 12 પાસ માટે 530 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10th 12th Pass Railway Recruitment | SSC HSC Pass Railway Recruitment

સંસ્થાનું નામભારતીય રેલવે
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://pb.icf.gov.in/

પોસ્ટનું નામ:

  1. સુથાર,
  2. ઈલેક્ટ્રીશિયન,
  3. ફીટર,
  4. મશીનિસ્ટ,
  5. પેઈન્ટર,
  6. વેલ્ડર,
  7. MLT-રેડિયોલોજી,
  8. MLT-પેથોલોજી
  9. PASAA

કુલ ખાલી જગ્યા:

  • સુથારની 50,
  • ઈલેક્ટ્રીશિયનની 102,
  • ફીટરની 113,
  • મશીનિસ્ટની 41,
  • પેઈન્ટરની 49,
  • વેલ્ડરની 165,
  • MLT-રેડિયોલોજીની 04,
  • MLT-પેથોલોજીની 04
  • PASAAની 10

  • કુલ જગ્યા 530

લાયકાત:

ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 10 પાસ, 12 પાસ તથા ITI એમ અલગ અલગ છે જેથી લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પગારધોરણ

ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે જેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટપગારધોરણ (સ્ટાઈપેન્ડ)
ધોરણ-10 પાસ માટેરૂપિયા 6,000
ધોરણ-12 પાસ માટેરૂપિયા 7,000
ITI પાસ માટેરૂપિયા 7,000

પસંદગી પ્રક્રિયા:

ભારતીય રેલવે ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • મેરીટના આધારે પસંદગી
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ https://pb.icf.gov.in/ વિઝીટ કરો.
  • હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ30 જૂન 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?

30 જૂન 2023

Spread the love
Scroll to Top