IHM Ahmedabad Recruitment 2023 : ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અમદાવાદમાં હોસ્ટેલ વોર્ડનની જગ્યા પર ભરતી, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

IHM Ahmedabad Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અમદાવાદમાં હોસ્ટેલ વોર્ડનની જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

IHM Ahmedabad Recruitment | Institute of Hotel Management Ahmedabad Recruitment

સંસ્થાનું નામઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ
પોસ્ટનું નામહોસ્ટેલ વોર્ડન
નોકરીનું સ્થળઅમદાવાદ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
નોટિફિકેશનની તારીખ15 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ07 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ihmahmedabad.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ દ્વારા હોસ્ટેલ વોર્ડન (છાત્રપાલ) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત:

IHM અમદાવાદ ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ સ્ટ્રીમથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.

પગારધોરણ

IHM અમદાવાદની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 20,000 પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. IHM દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી ફોર્મ સત્તાવાર વેબસાઈટ https://ihmahmedabad.com/vacancy પર જાઓ તથાફોર્મ ડાઉનલોડ કરી લો.
  • હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ જોડો.
  • અરજી કરવાનું સરનામું – પ્રિન્સિપાલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ, અમદાવાદ-ગાંધીનગર હાઇવે, કોબા સર્કલ અને ઇન્ફોસિટી વચ્ચે, ભાજીપુરપાટિયા, પી.ઓ. કોબા, ગાંધીનગર-382426 છે.

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ દ્વારા ઘ્વારા 15 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 07 જુલાઈ 2023 છે.

ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 જૂન 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ07 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

ફોર્મ ઓફલાઇન ભરવાનુ રહેશે

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?

07 જુલાઈ 2023

Spread the love
Scroll to Top