ITI Pass New Job: આઈટીઆઈ પાસ માટે 300+ જગ્યાઓ પર નોકરી મેળવવાની તક, મહિનાનો પગાર ₹ 29,900 સુધી
ITI Pass New Job: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈટીઆઈ પાસ માટે 300+ જગ્યાઓ પર નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો